અયોધ્યામાં આજે રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં આ પર્વ દરમિયાન કોમી એકતાનો રંગ જોવા મળ્યો છે. ત્યારે રાજકોટના ભગવતી પરામાં મુલ્સિમ સમાજ પણ આ પર્વની ઉજવણી માં જોડાયો હતો. જેમાં વિસ્તારમાં યોજાયેલ રેલીનું ભગવતીપરા મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તમામ લોકેને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
રાજકોટ મુસ્લિમ સમાજે રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર્વની કરી ઉજવણી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -