રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગદ્વારા અખાદ્ય અને વાસી વસ્તુઓને લઈનેદરોડા પાડવા ની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં કુબેર ફૂડમાંચેકીંગ કરવામાં આવ્યુંહતું. તેમજ ત્યાંથી અલગ અલગ ફ્લેવરની લસ્સી, મસાલા છાશ, મલાઈ મિસરી લસ્સી, ચોકોલેટ લસ્સી, રાજભોગ લસ્સી, વગેરેમાં ઉત્પાદ તારીખ કે ઉપયોગ ની છેલ્લી તારીખ ન મળતા 400 લીટર ફેલવેડ સુગર સીરપ નો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યોહતો. તેમજ 6 પેઢીઓને લાઇસન્સ બાબતે નોટિસ પણ ફટકારવામાં આવીહતી. આ સાથે લસ્સી નાં નમૂના લઈ પરીક્ષણ માટે મોકલવામાંઆવ્યા અને કોઠી આઈસ્ક્રીમમાં બદામ આઈસ્ક્રીમ અને આઈસ ગોલા માટેના કેડબરી સીરપનાં નમૂનાપણ લેવામાં આવ્યા હતા.
રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગના દરોડા; અખાદ્ય અને વાસી વસ્તુઓને લઈને કાર્યવાહી કરવામાં આવી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -