34.4 C
Ahmedabad
Wednesday, May 14, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ની રીકવરી ઝુંબેશ અંતર્ગત ૫-મિલ્કતોને સીલ કરવામાં આવી છે તેમજ ૧-નળ કનેક્શન કપાત કરી બાકી વેરો વસૂલવા ૧૫ -મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે


રાજકોટ
વોર્ડ વાઇઝ કરેલી કામગીરી
વોર્ડ નં-૨
• બજંરગવાડીમાં ૧-યુનિટને નોટીસ આપેલ.
વોર્ડ નં-૪
• મોરબી રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૩૨,૮૯૦/-
• પારેવડી ચોકમાં ૬-યુનિટને નોટીસ આપેલ.
• લાતી પ્લોટમાં ૧-યુનિટને નોટીસ આપેલ.
વોર્ડ નં-૫
• રત્ન દીપ સોસાયટીમાં ૨-યુનિટને નોટીસ આપેલ.
વોર્ડ નં-૬
• સંત કબીર રોડ પર આવેલ મેહુલ નગર સોસાયટીમાં ૧-નળ કનેકશન ક્પાત કરતા રીકવરી રૂ.૪૪,૦૫૦/-
વોર્ડ નં-૭
• ભક્તિ નગર સ્ટેશન રોડ ૧-યુનિટને નોટીસ આપેલ.
વોર્ડ નં-૮
• શિલ્પન આર્કેડ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૩૧,૨૪૪/-
• ગુંજન પોઇન્ટ એપાર્ટમેન્ટ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧૭,૭૯૯/-
વોર્ડ નં-૧૦
• કાલાવાડ રોડ પર આવેલ અમ્રુત નગર સોસાયટી માં ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૦૪ લાખ.
• સત્યસાંઇ હોસ્પીટલ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૪૪,૮૮૪/-
વોર્ડ નં- ૧૨
• ગોંડલ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૨.૫૭ લાખ.
વોર્ડ નં-૧૩
• ગોંડલ રોડ પર આવેલ ૧-યુનિટને નોટીસ આપેલ.
વોર્ડ નં- ૧૫
• કોઠારીયા બાય પાસ રોડ પર આવેલ ૨-યુનિટને નોટીસ આપેલ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -