રાજકોટ મહાનગરપાલિકાએ ટેક્સ ભરનાર કરદાતાને આપવા માટે રૂપિયા 119નું એક એવા 1.60 કેલેન્ડર છપાવ્યા હતા. જે કામ કોઈ મંજૂરી વગર જ અપાયું હોવાના આક્ષેપ થતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કામ નિયમ મુજબ જ થયું હોવાની વાત કરી હતી.સમગ્ર મામલે તપાસ કમિટી બનાવી અને તપાસ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમજ આ તપાસમાં કેલેન્ડરની સંખ્યા અને ગુણવત્તા સહિતનાં મુદ્દા આવરી લેવાયા હતા. જેમાં તમામ બાબતો યોગ્ય હોય તેની ખાતરી થયા બાદ જ તેનું પેમેન્ટ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાએ ટેક્સ ભરનાર કરદાતાને આપવા રૂપિયા 119નું એક એવા 1.60 કેલેન્ડર છપાવ્યા
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -