32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ મનપા દ્વારા 14 દિવસમાં રસ્તે રખડતા ૩૧૯ પશુઓ પકડવામાં આવ્યા


રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. ૧૨/૦૬/૨૦૨૩ થી તા. ૨૫/૦૬/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના આજી ડેમ, ખોડીયાર પરા, આજી વસાહત, માઠા ડુંગર, માન સરોવર તથા આજુબાજુમાંથી ૧૭ (સતર) પશુઓ, મારવાડીવાસ, બંસીધરપાર્ક, રૈયાધાર, રૈયાગામ, સાધુવાસવાણી રોડ, ગોપાલચોક, રૈયાધાર એનિમલ હોસ્ટેલ પાસે રામેશ્વરપાર્ક, એસ.જી. હોસ્પિટલ પાસે ક્રિષ્નાપાર્ક તથા આજુબાજુમાંથી ૩૫(પાંત્રીસ) પશુઓ, પોપટપરા, રેલનગર, જંકશન પ્લોટ, ઉગતા પોળની મેલડી, શીતલપાર્ક ગાર્બેજ, નાગેશ્વર મેઇન રોડ, ૨૫વારિયા ચિથરિયા પીરની દરગાહની પાછળની સોસાયટી, નંદનવન ગેટ પાસે, જામનગર રોડ, છોટુનગર મેઇન રોડ, વોરા સોસાયટી, ક્રુષ્ણનગર તથા આજુબાજુમાંથી ૪૦ (ચાલિસ) પશુઓ, મુંજકા ગામ, પ્રેમ મંદીર, મોટા મૌવા, કટારીયા ચોક્ડી, કોકોનટ પાર્ટી પ્લોટ પાસે, વગળ ચોકડી, કણકોટ પાટીયા, સિધ્ધીવિનાયક સોસાયટી, ઇસ્કોન મંદીર પાસે તથા આજુબાજુમાંથી ૨૮(અઢાવીસ) પશુઓ, શ્રી રામ સોસાયટી, રણછોડનગર, ગાર્ડન રેસ્ટોરંટ પાસે, ન્યુ શક્તિ સોસાયટી, આર્યનગર, ત્રિવેણીનગર, ભગવતીપરા મેઇન રોડ સાકરીયા બાલાજી ચોક, સરસ્વતીનગર ચોક, બેડીપરા, ચામુંડા સોસાયટી, કુવાડવા રોડ, લાલપરી, શિવમ પાર્ક, માર્કેટ યાર્ડ, માલધારી સોસાયટી, ૫૬નીયા ક્વાર્ટર, પ્રધ્યુમન પાર્ક મેઇન રોડ, જય જવાન જય કિશાન સોસાયટી, હુડકો ક્વાર્ટર, નરસિંહનગર, તિરૂપતી બાલાજી પાર્ક, બાલક્રુષ્ણ સોસાયટી, ગોકુલ આવાસ ની પાસે ભગવતી પરા પુલ નીચે તથા આજુબાજુમાંથી ૫૩(ત્રેપન) પશુઓ, જીવરાજ પાર્ક, અંબીકા ટાઊનશીપ, ખોડીયાર પરા, મવડી મેઇન રોડ, મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસે, ફોર્ચુન વિવાંતા પાસે, મવડી ગામ, મવડી એનિમલ હોસ્ટેલપાસે પાસે, અંકુર વિધ્યાલય મેઇન રોડ, માલધારી ચોક, તથા આજુબાજુમાંથી ૨૬(છવીસ) પશુઓ તેમજ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૩૧૯ પશુઓ પકડવામાં આવેલ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -