38.5 C
Ahmedabad
Wednesday, May 14, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત ૭-મિલ્કતોને સીલ કરેલ તથા ૨-નળ કનેક્શન કપાત તથા ૧૦ -મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ


વોર્ડ વાઇઝ કરેલી કામગીરી

વોર્ડ નં-૧
• ગાંધીગ્રામ માં ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫૭,૫૩૫/-
વોર્ડ નં-૪
• મોરબી રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૩૬,૨૬૬/-
• કુવાડવા રોડ પર આવેલ ૨-યુનિટને નોટીસ આપેલ.
વોર્ડ નં-૫
• રત્નદીપ સોસાયટીમાં ૧-યુનિટની નોટીસ આપેલ.
વોર્ડ નં-૬
• ભાવનગર રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૦૧ લાખ.
• સંત કબીર રોડ પર આવેલ ૨-યુનિટને નોટીસ આપેલ.
• રાઠોડનગરમાં ૧-યુનિટને નોટીસ આપેલ.
વોર્ડ નં-૭
• ભુપેન્દ્ર રોડ પર આવેલ આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૬૫,૧૦૦/-
• ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલ ૨-યુનિટને નોટીસ આપેલ.
વોર્ડ નં- ૧૨
• ગોંડલ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૩૫,૪૬૦/-
• ગોકુલનગરમાં ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫૨,૨૫૫/-
• મવડીવિસ્તારમાં આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૩૭,૨૦૭/-
વોર્ડ નં-૧૩
• ક્રુષ્ણનગર મેઇન રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૦૩ લાખ.
વોર્ડ નં- ૧૬
• કોઠારીયા રોડ પર આવેલ ૨-નળ કનેકશન ક્પાત કરતા રીકવરી રૂ.૮૫,૨૦૦/-


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -