રાજકોટ મનપાના કર્મચારીઓ દ્વારા મનપા કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ભરતી પ્રક્રિયા, લાયકાતોમાં સુધારો અને છુટકારો સહિતના ફેરફારો વિગેરે પડતર માંગોને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કર્મચારી પરિષદ દ્વારા RMC કચેરી ખાતે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો કોર્ટ કાર્યવાહીની તૈયારીઓ થતા મનપા દ્વારા કેવિયેટ દાખલ કરી દેવાઈ હતી મનપાએ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી ભરતી સામે કોઈને વાંધો હોઈ તો પહેલા મનપાને સાંભળવા કેવિયેટ કરી હતી 20 નવેમ્બરના જનરલ બોર્ડમાં ઠરાવ કરી 107થી ભરતી મંજુર કરવામાં આવી હતી મહેકમ શાખા દ્વારા ભરતી માટે કાર્યવાહી શરૂ કરી છે કર્મચારીઓ અને વિજિલન્સ સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી