બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ જઇ રહેલા એક્ટીવાને મારૂતિના શો રૂમ નજીકના રોડ પર પાછળથી ટ્રકે ઉલાળી દેતાં એક્ટીવા ચાલકનું મોત થયું છે. જ્યારે મૃતક ગાંધીગ્રામના મહાવીરનગરમાં રહેતાં હતા અને બેડી ગામે સસ્તા અનાજની દૂકાન ધરાવતાં હતા. ત્યારે અનાજના વેપારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. બીજી તરફ હિટ એન્ડ રનના બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આ મામલે વધુ કાર્યવાહી કરી હતી. પોલીસે વધુ તપાસ કરતાં સામે આવ્યું છે કે મૃતકનું નામ સતુભા ઉમેદસિંહ ઝાલા છે.
રાજકોટ – બેડી ચોકડી નજીક વચ્ચે ‘હિટ એન્ડ રન’ સસ્તા અનાજના દૂકાનદારનું મોત
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -