રાજકોટનું બાલભવન, જે બાળકો માટે એક મહત્વનું અને પ્રિય સ્થળ છે, તેની આસપાસ ફરી ગેરકાયદેસર લારી-ગલ્લા ધમધમતા થયા છે.. તમે જોઈ શકો છો આ દ્રશ્યો બાલભવનની આસપાસના છે, જ્યાં રસ્તા પર ઊભી રહેલી આ લારીઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. એટલું જ નહીં, આ ગેરકાયદેસર દબાણોના કારણે અહીથી પસાર થવામાં રાહદારીઓને મુશ્કેલી ઊભી થઈ રહી છે. અને આ સાથે સાથે ત્યાં ગંદકી પણ ઉદભવી રહી છે. જેથી, સ્વરછતાનો અભાવ રહે છે..
રાજકોટ બાલભવન પાસે ગેરકાયદેસર લારી-ગલ્લા ધમધમતા ટ્રાફિકની સમસ્યા સહિત ગંદકીની સમસ્યા
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -