રાજકોટ પોલીસ દ્વારા માનવતાની મહેંક જોવા મળી હતી. જેમાં સદગુરુ આશ્રમ કુવાડવા રોડ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવમાં લોકોને ભારે લાઇન જોવા મળી હતી ત્યારે સો વર્ષના વૃદ્ધની બી ડિવિઝન ટ્રાફિક પોલીસે મદદ કરી હતી અને વૃધ્ધને સદગુરુ શ્રી રણછોડદાસ બાપુના ચરણ પાદુકાના દર્શન કરાવ્યા હતા.