31.3 C
Ahmedabad
Monday, May 12, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ પોલીસે પકડેલા 2.14 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો


રાજકોટ પોલીસે પકડેલા 2.14 કરોડના દારૂના જથ્થા પર રોલર ફેરવી નાશ કરાયો શહેર પોલીસ દ્વારા વર્ષ 2024-25 દરમિયાન કુલ 185 કેસમાં ઝડપી લીધેલ 2.14 કરોડના દારૂ-બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સોખડા નજીક સરકારી ખરાબમાં દારૂ- બિયરના આ જથ્થા પર ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવી નાશ કરાયો હતો. ગૃહ વિભાગના ઠરાવ મુજબ રાજકોટ પોલીસ દ્વારા 2024-25 દરમિયાન અલગ અલગ કેસમાં પકડી પાડેલ દારૂ બિયરના જથ્થાનો આજે સોખડા અને નાકરાવાડી ગામ વચ્ચે સરકારી ખરાબાની જગ્યામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ  કરાયો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -