રાજકોટ શહેરમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને 20 જેટલા બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હતા તેમને શોધી કાઢ્યા છે. આ ચાઈલ્ડ ટ્રાફિકિંગના મામલે આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બાળકો પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી: ૨૦ ગોંધી રાખેલા બાળકોને બચાવી બાળમજૂરીનો ભાંડો ફોડ્યો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -