પુજારા ટેલિકોમના ચેરમેન યોગેશ પુજારાનો આજે 62મો જન્મદિવસ છે. ત્યારે તેમના જન્મદિવસની આજે અનોખી ઉજવણી કરવામાં આવી છે. જેમાં શહેરના સરદારનગર મેઇન રોડ ખાતે આવેલા પુજારા ટેલીકોમ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતુ અને યોગેશ પુજારાને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે યોગેશ પુજારાએ રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરમાં ટેલીફોન અને મોબાઇનલ ફોન વેચાણ ક્ષેત્રે ખુબજ સારી એવું નામ ધરાવે છે.
બાઇટ – હિતેષ પટેલ, માર્કેટીંગ હેડ, પુજારા ગ્રુ