રાજકોટ ના કાલાવડ રોડ પર સેન્ટ્રીયા પેટ્રોલ પંપ પર મહિલા કર્મચારી પર જાહેરમાં હુમલો થયા ની ઘટના સામે આવી હતી જેમાં મહિલા કર્મચારી દ્વારા વાહન આગળ લેવાનું કેહતા બંને શકશો ગુસ્સે ભરાયા હતા. તેમજ તેમના દ્વારા મહિલા કર્મચારી ને માર પણ મરાયો હતો આ સાથે સમગ્ર ઘટના CCTV માં કેદ થતાં વિડિયો વાઇરલ થયા હતા.