વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટમાં નવી નિર્માણ પામેલી જનાના હોસ્પિટલનું લોકાર્પણ થવાનું છે. ત્યારે જનાના હોસ્પિટલ ખાતે ચીત્રનગરના કલાકારો દ્વારા ચિત્રો દોરવામાં આવ્યા છે. જેના થકી અહીં સારવાર લેવા આવતા દિવ્યાંગ બાળકોને પણ સારી રીતે સારવાર મળી રહેશે. હોસ્પિટલના 8માં માળે ચિત્રનગરીના કલાકારો દ્વારા અવનવા ચિત્રો બનાવામાં આવ્યા છે.