રાજકોટ નજીક મેટોડામાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં મેટોડા GIDCમાં ખુલ્લા પ્લોટમાં વિકરાળ આગ લાગતા ચકમર મચી ગયો હતો તેમજ લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટ્યા હતા. આ સાથે સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચતા આઆગ પર કાબૂ મેળવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.