રાજકોટમાં ગોરધન ભાઈ ચેવડા વાળા ની સામે ઢેબર રોડ વનવે નું શૌચાલય ની ૨ વાર ફરિયાદ કરેલી છે . છતાં કોઈ પગલાં તંત્ર દ્વારા લેવામાં આવ્યા નથી ગટર માંથી મળ મુતર રોડ ઉપર આવે છે. ગટર માં જતું નથી. તેના લીધે ત્યાં આજુ બાજુમાં શોપ ધરાવતા તેમજ ત્યાંથી અવરજવર કરતા લોકો ની હાલત કફોડી થય ગય છે અને આના લીધે અન્ય રોગ ફેલાવાની પણ શંકા છે તો તમારા માધ્યમ થી ઉપર સુધી જાણ થાય એવી વિનંતી છે
રાજકોટ ઢેબર રોડ વનવેના શૌચાલયની ૨ વાર કરાઇ ફરિયાદ; ફરિયાદ કરી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -