રાજકોટ ટ્રાફિકની ટોઈગના ડ્રાઈવરનો જાગૃત નાગરિકે વિડીઓ વાયરલકર્યોહતો જેમાં શહેરના પેડક રોડ પરથી કબજે કરેલ વાહન છોડવા ડ્રાઈવરે 300 રૂપિયા લીધા હોવાનો આક્ષેપનો વિડ્યો વાયરલથયોહતો. તેમજ જાગૃત નાગરિકે વિડીઓ ઉતારતા ટોઈંગ વાન સાથે સ્ટાફ ઊભી પૂછડીએ ભાગ્યોહતો તો સાથો સાથે ASIની હાજરીમાં ડ્રાઈવર દ્વારા રૂપિયા ઉઘરાવતા હોવાનો આક્ષેપ પણ વીડિયોમાં કરવામાં આવ્યો હતો.
રાજકોટ ટ્રાફિકની ટોઈગના ડ્રાઈવરનો જાગૃત નાગરિકે વિડીઓ કર્યો વાયરલ…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -