રાજકોટના સાધુવાસવાણી રોડ અનમોલ કોમ્પલેક્ષમાં વેપારી પર કર્યો હુમલો, ધંધામાં GSTને લઈને થઈ હતી માથાકૂટ, વેપારીને ફડાકો ઝીંક્યા બાદ કરી ઝપાઝપી, સરપંચ વિરલ ઠોલીયાએ રિવોલ્વર કાઢી ધમકી આપી હોવાનું આવ્યું સામે, માથાકૂટના સીસીટીવી ફૂટેજ થયા વાયરલ, બન્ને વચ્ચે સમાધાન થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ નહિ, રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ પોલીસ તપાસ કરશે તે સવાલ