રાજકોટ જીલ્લાના ધોરાજી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમા PGVCL દ્વારા વિજ ચેકીંગ
હાથ ધરવામા આવ્યુ હતું ધોરાજી શહેરમા PGVCLની દસ ટીમ દ્વારા વિજ ચેકીંગ પ્રક્રિયા હાથ ધરાઇ હતી જ્યારે ગ્રામ્ય વિસ્તારમા પણ PGVCLની દસ ટીમ વિજ ચેકીંગ અર્થે ત્રાટકી હતી
ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમા PGVCL ની કુલ વિસ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામા આવ્યું હતું ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમા અચાનક PGVCL દ્વારા ચેકીંગ કરતા વીજચોરી કરતાં ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો
કૌશલ સોલંકી