કમોસમી વરસાદ વાવાઝોડા ને ધોરાજી મા પણ માઠી અસર થયેલ ધોરાજી મા ઘણા ખેડૂતોએ પોતાના ખેતર મા તલ નુ વાવેતર કરેલ હોય જેમા મોંઘા ભાવ ના બિયારણ જંતુનાશક દવાઓ છંટકાવ કરેલ હાલ આ બધો ખર્ચ માથે પડયો છે કારણ કે કમોસમી વરસાદ વાવાઝોડા ને લઈ ને ત્રણ મહીના મહેનત કરી રૂપિયે દસ હજાર જેટલો ખર્ચ કરેલ અને તલ નુ વાવેતર કર્યુ હતી પણ હાલ સાત વિઘા મા તલ નુ વાવેતર કરેલ પણ તલ નો પાક બગડી ગયેલ અને ખેડૂત ને આ તલ નો પાક બાળવાની નોબત આવી હતી અને પોતાના ખેતર મા તલ નો પાક બગડી ગયેલ હોય તલ પાક ને ભારે નુકસાન થયેલ હોય તેથી ખેડૂત ને રાતે પાણીએ રોવા નો વારો આવેલ ત્યારે નુકસાનનુ સર્વે તાત્કાલિક થાય અને વળતર ચુકવાય તેવી માંગ કરેલ છે
રીપોર્ટ કૌશલ સોલંકી