રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચુંટણી જાહેર થયા બાદ 16 બેઠક બિનહરીફ થઈ ગઈ છે. જ્યારે રાજકોટ તાલુકાની બેઠક ઉપર ભાજપના જ બે જુથ્થ વચ્ચે સમાધાન નહીં થતા સામસામા ઉમેદવારી નોંધાવી હતી. જેને લઇને આ બેઠક માટે આજે મતદાન યોજાયું હતું. જેમાં રાદડિયા જુથના અને ભાજપ પ્રેરીત ઉમેદવાર મનસુખભાઈ બચુભાઈ સંખાવરા અને જ્યારે સામે સંઘ જૂથના ડો. એન.ડી. શીલુ ખરાખરીનો ખેલ યોજાયો હતો. ત્યારે બેઠખ પર અંતે રાદડિયા જુથના અને ભાજપ પ્રેરીત ઉમેદવાર મનસુખભાઈ બચુભાઈ સંખાવરાની 81 મતે જીત નોંધાઇ છે. ત્યારે ફરી એક વખત સહકારી ક્ષેત્રે રાદડિયા જુથનો દબદબો જોવા મળ્યો છે.
રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં રાદડિયા જુથના મનસુખ સંખરવાની 81 મતે જીત
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -