જસદણ લોહાણા સમાજ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં સોનલબેન વસાણીને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ બનાવવા બદલ તેમના સમર્થનમાં સત્કાર સમારંભ યોજાયો હતો તેમાં મુખ્ય મહેમાન કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ગુજરાત રાજ્ય સરકાર હાજર રહ્યા હતા બારોટ નિકુલભાઇ સુરેન્દ્રનગર વાળા પ્રમુખ પ્રકાશભાઈ જસાણી, મુકુંદભાઈ સોમૈયા, રાજુભાઈ પોપટ, હિતેશભાઈ તન્ના, દેવાંગભાઈ વસંત હરીશભાઈ પોપટ, અશોકભાઈ આશિષભાઈ સોમૈયા, રાજુભાઈ મણિયાર, વિજયભાઈ પોપટ, ભોલાભાઈ શ્રીનાથજી પેટ્રોલ પંપ, કમલેશભાઈ ધોલેરા, સંજયભાઈ હરભોલે સહિત તમામ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ