રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયુ છે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા પરંતુ અસહ્ય ઉકળાટ વચ્ચે મેઘરાજાની ફરી પધરામણી થતાં ખેડુતોમાં ચિંતાની લહેર દૂર થઈ છે ખુશી છવાઈ ગઈ છે ખરા સમયે જ્યારે પાકને પાણીની જરૂર હતી ત્યારે જ મેઘરાજાએ વ્હાલ વરસાવતા આગમનથી પાક નિસફ્ળ જવાની ખેડૂતોમાં રહેલી ચિંતા દૂર થઈ ગઈ છે
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી મેઘરાજાનું આગમન, પાકને જીવનદાન મળતા ખેડુતો ખુશખુશાલ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -