રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના રીબડા, રીબ, દાળિયા, વાડધરી, મેંગણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વાડધરી અને મેંગણી ગામના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા કમોસમી વરસાદથી ઉનાળુ પાક વાવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -