32.7 C
Ahmedabad
Sunday, June 8, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ જિલ્લાના ગોંડલમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા યોજાનાર સંમેલનની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે


રાજકોટ જિલ્લાના ગોંડલમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા યોજાનાર સંમેલનની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે અનુસૂચિત જાતિ સમાજના આગેવાન દેવદાન મુછડિયાએ ગોંડલના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી આગામી તારીખ ૧૮ જૂને ગોંડલમાં અનુસૂચિત જાતિના સમાજના મોટા સંમેલનની તૈયારી કરવામાં આવી રહી છે ચોક્કસ લોકોના ઇશારે વકીલ દિનેશ પાતરને પોલીસ દ્વારા ખોટા ગુનામાં ફિટ કરવાના વિરોધમાં સંમેલન યોજવામાં આવી રહ્યું છે એક લાખ અનુસૂચિત જાતિના લોકો ભેગા થાય તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -