રાજકોટ જામનગર હાઇવે રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપ ની પાછળ રાધે ઇન્ડસ્ટ્રીઝ એરીયા એકમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે જે ઇન્ડસ્ટ્રીઝમાં કેડેન્સ સોલાર, ગેબરીયલ સ્ટેપ્સ, ધ પ્લાસ્ટિક, મલ્ટી એલ્યુમિનિયમ, સ્ટાર ટેક્ષકોન, કે.બી મેન્યુફેકચસૅ, પ્રિઝમ મલ્ટીપેક જેવી ઇન્ડસ્ટ્રીઝ જોનનો સમાવેશ થાય છે જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝની લેબર કોલોનીમાં તારીખ ગત તારીખ 13 ને મંગળવારના રોજ મોબાઈલ રોકડ ચાંદીના ઘરેણા તેમજ અન્ય ચીજ વસ્તુઓની ચોરી થયેલ છે જેની કુલ કિંમત આશરે નવથી દસ લાખ રૂપિયા જેવી થાય છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી થયેલ છે અજાણ્યા શખ્સો સીસીટીવીમાં કેદ થયેલ છે આ અંગે પડધરી પોલીસને અરજી આપી તાત્કાલિક ધોરણે ચોરને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી તમામ લોકોની માંગ છે