રાજકોટ-જામનગરની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યુછે ત્યારે આજે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાંજર્જરિત આવાસો માટે હાઉસિંગના અધિકારીઓ સાથે બેઠકકરવામાં આવી હતી જેમાં જિલ્લામાં હાઉસિંગના ક્વાર્ટરની સમક્ષા કરાઇ હતી તેમજ બેઠકમાં રાજકોટમાં આવેલા 891 જેટલા હાઉસીંગ બોર્ડનાજર્જરીતઆવાસો માટે મહત્વપૂર્ણ નિર્ણયલેવામાં આવ્યો હોવાની શકયતાઓ સામે આવી છે. આ સાથે તમામ અવાસો ખાલી કરવા સૂચનાઆપી દેવામાં આવી છે. તેમજ બેઠકમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પણ દયનીય હાલતહોવાથી આ કચેરીઓને પણ રીડેવલોપમેંટ માટેનો પ્લાન મુકવમાં આવ્યો હતો.