25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ જશવંતપુર ગામની ગોચરની જગ્યામાં અજાણ્યા ઈસમો દ્વારા કરાયો કબજો; જગ્યા ખાલી કરાવવા માટે ગ્રામજનો દ્વારા કલેકટરને કરાયું આવેદાન


રાજકોટ જશવંતપુર ગામની ગોચરની જગ્યામાં અજાણ્યા ઈસમો દ્વારા સિમેન્ટના થાંભલા નાખી દેવામાં આવ્યા હતા આ ઉપરાંત ત્યાં કોઈએ પ્રવેશ ના કારવા માટેના બોર્ડ પણ લગાડવામાં આવ્યાં હતા. તેમજ ગ્રામજનોને આ લોકો દ્વારા ત્રાસ અપાતો હોવાથી ગ્રામજનો દ્વારા કલેકટરને તે જગ્યા તાત્કાલિક પણ ખ્યાલે કારવવા માટે આવેદન આપવામાં આવ્યું હતું. તેમજ જો આ અંગે કોઈ જવાબ નહીં મળે તો ગ્રામજનો દ્વારા કલેકટરની ઓફિસ સામે રામધૂન કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -