રાજકોટ ચૂવાળીયા ઠાકોર સમાજ દ્વારા કન્યા છાત્રાલય બનાવવા માટેની માંગ ઉઠી હતી. પરંતુ હજુ સુધી તેનો કોઈ નિર્ણય આવ્યો ત્યારે સમાજ આગેવાની લઈને જાતે જ કન્યા છાત્રાલય બનાવવા માટે નિર્ણય લીધો છે. રાજકોટ ચૂવાળીયા ઠાકોર સમાજ દ્વારા અને ગુજરાત ભરના વસતા લોકો દ્વારા વિજયભાઈ રૂપાણી સીએમ હતા ત્યારે કન્યા છાત્રાલયની માંગ કરવામાં આવી હતી. અત્યાર સુધી અનેક રજૂઆત કરવા છતાં માંગ સ્વીકારવામાં નહીં આવતા ઠાકોર સમાજના યુવાન દ્વારા સમાજના લોકોને એક સાથે જોડીને કન્યા છાત્રાલય બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. તાલુકામાં શહેરમાં ગામડામાં જઈને યુવાનો સમાજના લોકોને જાગૃત કરવામ આવશે અને એક યાદી બનાવવામાં આવશે. અને હવે સમાજના આગેવાનો દ્વારા કન્યા છાત્રાલય બનાવવાનો રાજકોટ ખાતે નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજકોટ ચૂવાળિયા કોળી સમાજ દ્વારા બનાવવામાં આવશે કન્યા છાત્રાલય
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -