રાજકોટના ગંજીવાડ પાસે આવેલ સ્પ્રેગન તથા હાર્ડવેરના કારખાનામાં આગનો બનાવ સામે આવ્યો હતો જેમઆ સમગ્ર ઘટનાની જાણ કરતાં ફાયર ફાઈટરોએ આગ બુઝવવાની કામગીરી હાથ ધરી હતી આ સાથે સદનસીબે કોઈ જાનહાની સામે આવી નથી તેમજ રાજકોટ ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ પણ મેળવી લીધો હતો. તેમજ અલ્પેશ સરફેસ અને સુવર્ણ ટેકનો કાસ્ટ નામની ૨ ફેક્ટરીમાં આગ નો બનાવ સામે આવીયો હતો.