રાજકોટ કૈલાશ ધામ મંડળ તરફ થી આજ રોજ ૩૦૦૦ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબુક આપવાનું આયોજન સવારે ૮.૩૦ – ૧૧.૦૦ કરવામાં આવ્યું હતું. જેમાં મિત્રમંડળ સાથે ઉપસ્થિત રેહવા ભાવભર્યુ નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું . તેમજ આ સમગ્ર આયોજન કૈલાશ ધામ, ૩/૧૨ ગાયત્રી નગર ખાતે અશોકભાઈ ચંદારાણા અને તરૂબેન ચંદારાણા તરફ થી કરવામાં આવ્યું હતું.
રાજકોટ કૈલાશ ધામ મંડળ તરફ થી આજ રોજ ૩૦૦૦ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબુક વિતરણ કરાયું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -