રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર અવારનવાર અકસ્માતો સર્જાતાં હોય છે ત્યારે બેટી અને કુવાડવા વચ્ચે કાર અને ડમ્પર અથડાતાં રાજકોટના પોલીસમેન સહિત બે યુવાનોને ઇજા પહોંચી હતી બંને રાજકોટ આવતા હતા ત્યારે ઓવરલોડ કપચી ભરેલા ડમ્પર સાથે થયો હતો અકસ્માત બંનેને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે લોકોના ટોળાં એકઠા થઈ જતાં ડમ્પર ચોક ડમ્પર રેઢું મૂકી નાસી છૂટયો હતો
રિપોર્ટર મુકેશ ખખ્ખર