રાજકોટશહેરના જામનગર રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ કોટરમાં રોડ-રસ્તાઓ, ગટર લાઇન, પીવાનું સ્વચ્છ પાણી, ચોમાસાના પાણીની થતી ગંદકી સહિતના પ્રાથમિક અસુવિધાના પ્રશ્ને NSUIની આગેવાનીમાં વિસ્તારવાસીઓ દ્વારા મ્યુનિસીપલ કમિશ્નરને પત્ર પાઠવી પ્રશ્નનો યોગ્ય અંત કરવા માંગ કરવામાં આવી હતી.