રાજકોટમાં હાલમાં જ રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા હત્યા કરવામાં આવી હતી જે અંગે કોંગ્રેસ મહિલાઓ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પાઠવવામા આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે હાલમાં જ ઉપલેટા શહેર તાલુકામાં મહિલા પોલીસ સાથે માથાકૂટ થતી હોય કે જે પોલીસ કર્મચારી છે. તો બીજી મહિલા ની શું હાલત થાતી હશે. તેમજ નાની બાળકીઓ કે મહિલાઓની કોઈ સલામતી નથી. જેથી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે મહિલા સલામતી માટે અલગથી કાયદાકીય વ્યવસ્થા અને જોગવાય નક્કિ કરવામાં આવે. આવારા તત્વો ને જાહેર માં સજા થાય તે આયોજન થાય આવાર તત્વો આવું કરતા અચકાશે. તેમજ આઠ વર્ષની બાળકી ની હત્યારા ને તાત્કાલિક પકડી ને જડપ થી કેશ ચલાવી ફાસી ની સજા થાય. તેવી માંગણી છે. આ સાથે ભોગ બનનાર બાળકીના પરિવાર ની પણ સલામતી કરવામાં આવે. તેમજ આ રજૂઆત સરકાર શ્રી સુધી પહોચતી કરવા અને કડક સજા આરોપી ને થાય તેવી વિનંતી પણ કરવામાં આવી હતી.
રાજકોટમાં 8 વર્ષની બાળકીની હત્યાના મામલે કોંગ્રેસ મહિલાઓ દ્વારા પોલીસ કમિશનરને અપાયું આવેદન…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -