રાજકોટમાં હર ઘર તીરંગા અંતર્ગત ભાજપ દ્વારા તારીખ 11 થી 14 સુધી તીરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે આજે વૉર્ડનં. 2 માં કિશનપરા ચોક ખાતે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમઆ ભાજપના કાર્યકર્તાઓએ તીરંગ સાથે બાઇક રેલી કાઢી હતી. તેમજ લોકોમાં તીરંગ પ્રત્યે જાગૃતિ આવે તે માટે યુવા જાહેર ગાર્ડન, મોલ, તેમજ જાહેર રસ્તા પર લોકોને ઊભા રાખી તીરંગનું વિતરણ તેમના કરવામાં આવ્યું હતું. આ સાથે આ તીરંગ યાત્રાનો આજે ત્રીજો દિવસ હજોવા છતાં લોકોએ તેમણે સારો પાર્ટીસદ આપ્યો હતો.