રાજકોટમાં હર્દય રોગના કારણે 26 વર્ષીય, 40 વર્ષીય અને 41 વર્ષીય એમ 3 વ્યક્તિના મોત થયા હતા. જેમા તારને વ્યક્તિઓને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારે ફરજ પરના ડોક્ટરે મોત જાહેર કર્યા હતા. તેમજ કિશન ધાબેલિયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના વ્યક્તિઓના મોત નીપજ્યા હતા.