રાજકોટમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર RSS પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં વિનોદ કેપ્ટન ઘેરવાડા વિરુદ્ધ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમજ મલ્ટી માહિતી મુજબ ઉપલેટા નો વતની વિનોદ ઘેરવાડાએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ RSSને ખરાબ ચીતરવાનો પ્રયાસ કરતો વિડિયો મૂક્યો હતો. તેમજ અભદ્ર ટિપ્પણી વાળો વિડીયો અપલોડ કરી રાષ્ટ્રીય સ્વયંસેવક ને છવી ખરેડવાનો પ્રયાસ કર્યો હતો
રાજકોટમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર RSS પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે નોંધાઈ ફરિયાદ…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -