રાજકોટમાં સર્જન ફાઉન્ડેશન -સેન્ટ ગાર્ગી સ્કૂલ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં RMC મેયર શ્રી નયનાબેન પઢેડીયા,તથા પૃથ્વીસિંહ રાણા..ચિફ ઓફીસર .માનવ અધિકાર પંચ હજાર રહ્યા હતા તેમજ તેમનું સાલ ઓઢાડીને બહુમાન, રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ લક્ષ્મી મિશ્રા તથા સમાજના આગેવાનો દ્વરા કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં સર્જન ફાઉન્ડેશન -સેન્ટ ગાર્ગી સ્કૂલ દ્વારા સન્માન સમારોહનું કરાયું આયોજન…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -