રાજકોટમાં સરદારધામ સમિતિ દ્વારા પ્રથમ વખત નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ પાંચથી છ હજાર ખેલેયા ભાઈઓ બહેનો ગરબે રમી માતાજીની આરાધના કરી રહ્યા છે આ સમિતિ દ્વારા કીટ વિતરણ, રકતદાન કેમ્પ સહિતનું આયોજન પણ વર્ષ દરમિયાન કરવામાં આવી રહ્યું છે સમાજ સેવા થકી અગ્રેસર રહેતા સરદારધામ સમિતિ દ્વારા પ્રથમ વખત કરાયેલ આયોજનમાં અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે.