રાજકોટમાં શ્રી બાલાજી હનુમાન પ્રેરિત ગજાનનધામ શ્રી ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા રાહતદરે મીઠાઇ-ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમઆ જરૂરિયાતમંદ લોકોને વહેલા તે પહેલાના ધોરણે રાહતદારે 500 ગ્રામ તીખા ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા અને મોહન થયલ આ તમામ વસ્તુઓન 150 રૂપિયાના ભાવે આપવામાં આવી હતી. તેમજ આ આયોજનને સફળ બનાવવા માટે કિરીટભાઈ પાંધી, મુકેશભઇ ગુસવી, ભરતભાઇ ગમારા, રમણિકભાઈ મીરાંણી, સંજયભાઈ વધેલા, કાળુભાઇ મહેતા, રાજુભાઈ ચાવડા તેમજ સંદીપભાઈ હિરપરાએ જહેમત ઉઠાવી હતી