રાજકોટમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે આગવું નામ ધરાવતી શીવહ્યુન્ડાઈ ખાતે HYUNDAI EXTER કારડિરેક્ટર શ્રી વિષ્ણુકુમાર પટેલ, શ્રી પ્રદીપભાઈ પટેલ તથા શ્રી જીગ્નેશભાઈ અમૃતિયાના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. તેમજ હ્યુન્ડાઈ એક્સ્ટર લોન્ચના સમાહરોમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ સહવિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટમાં શિવ હ્યુન્ડાઈ ખાતે HYUNDAI EXTER કારકરાઇ લોન્ચ…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -