રાજકોટમાં આજે અયોધ્યા સેવા સંસ્થા નામની એક સામાજીક સંસ્થાનું નિર્માણ કરાયું છે. જે સંસ્થા રાજકોટના થેલેસિમિયા ગ્રસ્ત બાળકો માટે સેવાકિય પ્રવૃતિ કરવામાં આવનાર છે. તેમજ આ સંસ્થા દ્વારા વિવિધ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં રક્તદાન કેમ્પ યોજીની આ રક્તને સિવિલ હોસ્પિટલમાં આપશે. તેમજ વિવિધ પ્રકારની સેવાકિય પ્રવૃતિઓ પણ યોજાવામાં આવનાર છે.
રાજકોટમાં શરૂ થયેલી અયોધ્યા સેવા સંસ્થા થેલેસિમિયા ગ્રસ્ત બાળકો માટે કરશે કામ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -