વિશ્વ વણિક સામાજિક સંગઠન સંચાલિત નવ નાત વણિક સમાજ આયોજિત વણિક રત્ન એવોર્ડ આગામી તારીખ 10-02-2024ની રાતે શનિવારે હેમુગઢવી હોલ ખાતે યોજાશે. જેમાં મ્યુઝિકલ નાઇટનું પણ આયોજન કરાયું છે. ત્યારે કાર્યક્રમ દ્વારા વણિક મહાનુભાવોની ઉપસ્થિતીમાં રાજકોટ કમિટીના પ્રશાંતભાઇ શાહ દ્વારા ભારતભરમાં સંગઠનને મજબુત કરવાની કામગિરી કરવામાં આવશે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમની વિગતો આપવા માચે સમાજના હોદ્દેદારો સીટી ન્યુઝની મુલાકાતે આવ્યા હતા.
રાજકોટમાં વિશ્વ વણિક સામાજિક સંગઠન દ્વારા સમાજ લક્ષી કાર્યક્રમ યોજાશે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -