રાજકોટમાં 21મી જુને 4332 સ્થળે યોગ દિવસ ની ઉજવણીનું આયોજન કરવામાં આવશે જેમાં લગભગ નવ લાખથી વધુ લોકો ભાગ લેશે. તેમજ આ અંગે જિલ્લા કલેકટર પ્રભાવ જોશી એ જણાવ્યું હતું કે વિશ્વ યોગ દિવસ નિમિતે ‘હર ઘરના આંગણે યોગ ઘર’ની થીમ રાખવામાં આવી છે. અને આ યોગ દિવસ હેલ્થી લાઈફ સ્ટાઈલ નો માર્ગ ચીધે છે. જેથી યોગ દૈનિક જીવન ચર્યાનો ભાગ બને તેવી આપીલ પણ કરવામાં આવી હતી.
રાજકોટમાં વિશ્વ યોગ દિવસ 21મી જુને 4332 સ્થળે નવ લાખથી વધુ લોકો કરશે યોગ દિવસની ઉજવણી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -