રાજકોટમાં લલુડી વોકળી પાસે ગત રાતે સ્થાનિકો વચ્ચે બબાલ સર્જાઇ હતી. જે સમગ્ર ધટનાનો વિડીયો સોશ્યિમ મિડીયામાં વાઇરલ થયો છે. જો કે આ બબાલ ક્યા કારણોસર સર્જાઇ છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ વિસ્તારમાં અસામાજીક ત્તત્વો દ્વારા માથાકૂટ કરવામાં આવી રહ્યાનું સ્પષ્ટ દેખાઇ રહયું છે.