રાજકોટમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક બેફામ કાર ચાલકનો આતંક સામે આવ્યો હતો. જેમાં સોમનાથ સોસાયટીમાં સ્કોર્પિયો ચાલકે અનેક બાઇકને અડફેટે લીધા હતા આ સાથે એક શાકભાજીના લારી ચાલકને પણ અડફેટે લેતાં તે ઇજાગ્રસ્ત થતાં તેણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તજ વીજ હાથ ધરી હતી.
રાજકોટમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક સોમનાથ સોસાયટીમાં બેફામ કાર ચાલકનો આતંક આવ્યો સામે..
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -