રેસકોર્ષ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રૂા.394 કરોડના ખર્ચે સૌની યોજનાની લિંન્ક 3ના પેકેજ 8 અને 9નું લોકાર્પણ કર્યું હતું તેમજ આ સૌની યોજનાના લીંગ-3ના પેઈજ-8 અને 9ના લોકાર્પણથી સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારોને સિંચાઈ માટેના પાણી તેમજ એક લાખ લોકોને નર્મદાના પાણીનો લાભ મળશે.