રાજકોટમાં રીક્ષા ડ્રાઇવર દ્વારા દારૂ પીધેલી હાલતમાં ત્રણ બાળકો ને સવારના 11:30 ધરે લઈને સ્કૂલે મુકવા નીકળેલા ડ્રાઈવર અલગ અલગ જગ્યાએ બાળકોને ફેરવવામાં આવ્યા હતા. તેમજ ત્યારબાદ વાલીઓ દ્વારા સ્કૂલ નો કોન્ટેક્ટ કરતા લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ના ટીચર દ્વારા ભણવા નથી આવ્યાની જાણ મળી હતી. આ સાથે વાલીઓના ઘરે છેલ્લા ચાર દિવસથી રિક્ષાઓ લઈને તેડવા આવતો હોવાની જાણ કરવામાં આવી હતી. આ સાથે વાલી દ્વારા રિક્ષાવાળા ને ગોતવા માં આવ્યો હતો ત્યારે જાણ થતાં 150 ફૂટ રીંગ રોડ ઉપર ખોડલ હોટલ પાસે હોવાનું જાણવા મળ્યુંહતું જેથી વાલીઓએ રીક્ષા ડ્રાઇવરને પકડતા જાહેર જનતા દ્વારાતેને માર મારવામાં આવ્યો હતો. તેમજ રિક્ષામાં બેઠેલા બાળકોને વાલીઓ દ્વારા લઈ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી