સૌરાષ્ટ્રમાં લગ્ન પ્રસંગે ફાયરિંગ કરવાનું જાણે ટ્રેન્ડ બની ગયો હોય તે રીતે અવારનવાર આ પ્રકારના બનાવ સામે આવતા હોય છે. આવી જ ઘટના બની છે રાજકોટ શહેરમાં…જ્યાં લગ્ન પ્રસંગની મોજમજામાં એક યુવક કાયદાનો સરેઆમ ધજાગરા ઉડાવતો તેમ હવામાં બંદૂકથી ભડાકા કર્યા હતા. એટલું જ નહીં હવામાં ભડાકા કરી આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં હવામાં ફાયરિંગ કરનાર શખ્સનું નામ આદિ બંના હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં યુવકનાં લગ્ન પ્રસંગમાં બંદૂકથી હવામાં ભડાકાનો વિડીયો વાઇરલ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -